2 Kings 6:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાએ કહ્યું, "જાઓ, અને જુઓ કે એલિશા કયાં છે, જેથી હું તેને માણસો મોકલીને પકડાવી લઉં." તેને કહેવામાં આવ્યું કે, "જુઓ, તે દોથાનમાં છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાએ હુકમ કર્યો, “તે ક્યાં છે તે શોધી કાઢો. હું તેને પકડી લઈશ.” તેને એવી બાતમી મળી કે એલિશા દોથાનમાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ કહ્યું, “જઈને જુઓ કે, તે પ્રબોધક ક્યાં છે કે, હું માણસ મોકલીને તેને પકડી મંગાવું.” અને તેને એવી ખબર મળી કે, જો, તે દોથાનમાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાએ કહ્યું, જાઓ, અને શોધી કાઢો કે, તે કયાં છે, “જેથી હું તેને માંણસો મોકલીને પકડાવી લઉં.” તેને પછી જણાવવામાં આવ્યું કે, “પ્રબોધક અત્યારે દોથાનમાં છે.”