2 Kings 6:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલનો રાજા નગરના કોટ ઉપરથી પસાર થતો હતો, ત્યારે એક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું, "હે મારા માલિક રાજા, મદદ કરો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલનો રાજા નગરના કોટ પર ચાલતો હતો હતો ત્યારે એક સ્ત્રીએ બૂમ પાડી, “હે રાજા, મારા માલિક, મદદ કરો!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલનો રાજા કોટ પર ચાલ્યો જતો હતો, ત્યારે કોઈએક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, સહાય કરો. “
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક દિવસ ઇસ્રાએલનો રાજા નગરના કોટ ઉપરથી પસાર થતો હતો, ત્યારે એક સ્ત્રીતેની સામે આવી અને તેને અરજ કરી, “હે રાજા, અમને મદદ કરો!”