2 Kings 6:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓમાંના એકે કહ્યું, "કૃપા કરી તારા ચાકરો સાથે આવ." એલિશાએ કહ્યું, "હું આવીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓમાંથી એકે એલિશાને તેમની સાથે જવા વિનંતી કરી; તેથી તે જવા સંમત થયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કોઈએકે કહ્યું, “કૃપા કરીને રાજી થઈને આ તમારા દાસો સાથે ચાલો.” એલિશાએ ઉત્તર આપ્યો, “હું આવીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે એક જણ બોલ્યો, “આપ પણ આ સેવકો સાથે આવવાની કૃપા કરો.” એલિશાએ કહ્યું, “સારું, હું આવીશ.”