2 Kings 7:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના કુટુંબીઓને ખબર પહોંચાડી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી દરવાનોએ પોકાર પાડીને એ વાતની ખબર રાજમહેલમાં પહોંચાડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે દરવાનોને હાંક મારી. અને તેઓએ અંત:પુરમાં રાજાના ઘરનાંને ખબર આપી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના મહેલમાં ખબર પહોંચાડી.