2 Kings 8:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી બીજે દિવસે હઝાએલે ધાબળો લઈને તેને પાણીમાં પલાળીને રાજાના મોં પર ઓઢાડ્યો તેથી તે મરણ પામ્યો. અને તેની જગ્યાએ હઝાએલ રાજા થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ બીજે દિવસે હઝાએલે કામળો લઈ પાણીમાં ઝબોળ્યો અને તેનાથી રાજાનું મુખ ઢાંકી દઈને તેને ગૂંગળાવીને મારી નાખ્યો. બેનહદાદ પછી તેની જગ્યાએ હઝાએલ અરામનો રાજા બન્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બીજે દિવસે એમ થયું કે હઝાએલે ચાદર લઈને તેને પાણીમાં પલાળીને રાજાના મુખ પર ઓઢાડી, ને તેથી તે મરણ પામ્યો. અને તેની જગાએ હઝાએલે રાજ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજે દિવસે હઝાએલે એક ધાબળો લીધો. તેને પાણીમાં પલાળ્યો, પછી તેને રાજાના મોં પર વીંટાળી દીધો. રાજા ગૂંગળાઈને મરણ પામ્યો, તેની જગાએ હઝાએલ રાજા થયો.