2 Kings 8:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તે સ્ત્રીએ ઊઠીને ઈશ્વરભક્તના કહેવા પ્રમાણે કર્યું. તે તેના કુટુંબનાં માણસોને લઈને ચાલી નીકળી અને જઈને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તેની સૂચનાઓ માનીને પોતાના કુટુંબ સાથે સાત વર્ષ માટે પલિસ્તીયામાં રહેવા ગઈ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તે સ્ત્રીએ ઊઠીને ઈશ્વરભક્તના કહેવા મુજબ કર્યું. તે પોતાના ઘરના માણસોને લઈને ચાલી નીકળી, ને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સ્રીએ ઝટપટ દેવના માણસ એલિશાના કહેવા પ્રમાણે કર્યું; તે તેના કુટુંબ સાથે નીકળી પડી, અને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી.