2 Kings 8:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ રીતે અદોમે આજ સુધી યહૂદિયાની સત્તા સામે બળવો કરેલો છે. લિબ્નાએ પણ તે જ સમયે બળવો કર્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારથી અદોમ યહૂદિયામાંથી સ્વતંત્ર રહ્યું છે. એ જ સમય દરમ્યાન લિબ્ના નગરે પણ બળવો કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ પ્રમાણે અદોમે આજ સુધી યહૂદિયાની સત્તા સામે બંડ કરેલું છે. વળી તે જ સમયે લિબ્નાએ પણ બંડ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ રીતે અદોમે બળવો કર્યો હતો અને યહૂદાના શાસન માંથી મુકિત મેળવી હતી. જે આજ દિવસ સુધી આ પ્રમાણે જ છે. લિબ્નાહે પણ યહૂદા સામે આજ રીતે બળવો કર્યો હતો.