2 Kings 9:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝેબેલને યિઝ્રએલમાં કૂતરા ખાશે, તેને દફનાવનાર કોઈ હશે નહિ.'" પછી તે બારણું ઉઘાડીને ઉતાવળે જતો રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝબેલ તો દટાશે પણ નહિ; યિઝએલના ખીણપ્રદેશમાં કૂતરાં તેનું શબ ફાડી ખાશે.” એટલું બોલ્યા પછી યુવાન સંદેશવાહક ઓરડીમાંથી નીકળીને નાસી ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝબેલને યિઝ્‍એલના વાંટામાં કૂતરાં ખાશે, અને એને દાટનાર કોઈ નહિ હોય.’” પછી તે દ્વાર ઉઘાડીને નાસી ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યિઝએલમાં આહાબની પત્ની ઈઝેબેલનું માંસ કૂતરા ખાશે, અને તેને દાટનાર કોઈ હશે નહિ.’” પછી તેણે બારણું ઉઘાડયું અને દોડી ગયો.