2 Kings 9:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના ચાકરો તેના શબને રથમાં યરુશાલેમ લાવ્યા અને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે તેની કબરમાં દફ્નાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના અમલદારો તેનું શબ રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા અને તેને દાવિદનગરમાં રાજવી કબરોમાં દાટયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના ચાકરો તેને એક રથમાં યરુશાલેમ લઈ ગયા, ને તેઓએ તેને દાઉદનગરમાં તેને પિતૃઓની સાથે તેની કબરમાં દાટ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાં જ તેનું અવસાન થયું. તેના નોકરો તેને રથમાં યરૂશાલેમ લઈ ગયા અને દાઉદના નગરમાં પિતૃઓ સાથે કબરમાં દફનાવ્યો.