2 Kings 9:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આહાબના દીકરા યોરામના અગિયારમા વર્ષે અહાઝયાહ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલનો રાજા, એટલે આહાબના પુત્ર યોરામના રાજયકાળના અગિયારમે વર્ષે અહાઝયા યહૂદિયાનો રાજા થયો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આહાબના દીકરા યોરામને અગિયારમે વર્ષે અહાઝ્યા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આહાબના પુત્ર યોરામના ઇસ્રાએલ ઉપરના શાસનના અગિયારમાં વર્ષે અહાઝયા એ યહૂદા પર રાજ્ય કરવાનું શરું કર્યુ.