2 Kings 9:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તે જુવાન, એટલે જુવાન પ્રબોધક રામોથ-ગિલ્યાદ ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી યુવાન સંદેશવાહક ગિલ્યાદમાંના રામોથ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તે જુવાન, એટલે એ જુવાન પ્રબોધક, રામોથ-ગિલ્યાદ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી યુવાન પ્રબોધક રામોથ-ગિલયાદ જવા તરત જ નીકળ્યો.