2 Samuel 1:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે તે જુવાન માણસને કહ્યું કે, "તું ક્યાંથી આવે છે?" તેણે જવાબ આપ્યો કે, "હું આ દેશમાં એક પરદેશીનો દીકરો, એટલે અમાલેકી છું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે તેની પાસે સંદેશો લાવનાર પેલા યુવાનને પૂછયું, “તું ક્યાંનો છે?” તેણે જવાબ આપ્યો, “હું પરપ્રજાનો અમાલેકી છું, પણ તમારા દેશમાં રહું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પોતાને તે ખબર આપનાર જુવાનને દાઉદે પૂછ્યું, “તું ક્યાંનો છે?” તેણે જવાબ આપ્યો. “હું એક પરદેશીનો દિકરો, એટલે અમાલેકી છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે ખબર આપનાર માંણસને પૂછયું, “તું કયાંથી આવે છે?” એટલે તેણે જવાબ આપ્યો, “હું તો આ દેશમાં વસતા એક પરદેશી અમાંલેકીનો પુત્ર છું.”