2 Samuel 10:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર પછી એમ થયું કે, આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો અને તેના સ્થાને તેનો દીકરો હાનૂન રાજા થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
થોડાએક સમય બાદ આમ્મોનનો રાજા નાહાશ મરણ પામ્યો અને તેનો પુત્ર હાનૂન રાજા બન્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી એમ થયું કે આમ્‍મોનપુત્રોનો રાજા મરણ પામ્યો, ને તેની જગાએ તેનો દીકરો હાનૂન રાજ કરવા લાગ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
થોડા સમય બાદ આમ્મોનીઓનો રાજા નાહાશ મૃત્યુ પામ્યો, અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર હાનૂન રાજ કરવા લાગ્યો.