2 Samuel 11:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદને જણાવવાંમાં આવ્યું કે, "ઉરિયા પોતાને ઘરે ગયો નથી," તેથી દાઉદે ઉરિયાને કહ્યું કે, "શું તું મુસાફરીએથી આવ્યો નથી? તો તું શા માટે તારે ઘરે ગયો નહિ?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદને ખબર મળી કે ઉરિયા ઘેર ગયો નથી ત્યારે તેણે તેને કહ્યું, “લાંબી મુસાફરી પછી તું હમણાં જ પાછો ફર્યો છે, તો પછી તું ઘેર કેમ ગયો નથી?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદને ખબર મળી કે ઉરિયા ઘેર ગયો નથી, ત્યારે દાઉદે ખબર મળી કે ઉરિયાને પૂછ્યું, “શું તું મુસાફરીએથી આવ્યો નથી? તું તારે ઘેર કેમ ગયો નહિ?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઊરિયાએ જે કંઈ કર્યુ હતું તે દાઉદે જાણ્યું, તેણે તેને બોલાવીને પૂછયું, “તને શું થઈ ગયું છે? તું લાંબા પ્રવાસેથી પાછો ફર્યો છે, તું તારે ઘેર કેમ ન ગયો?”