2 Samuel 11:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી દાઉદે ઉરિયાને કહ્યું કે, "આજે પણ અહીં રહે અને કાલે હું તને જવા દઈશ." તેથી ઉરિયા તે દિવસે અને તે પછીના દિવસે યરુશાલેમમાં રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી દાવિદે કહ્યું, “તો પછી આજનો દિવસ અહીં જ રહે અને કાલે હું તને પાછો મોકલીશ. તેથી ઉરિયા તે દિવસે અને તે પછીના દિવસે યરુશાલેમમાં જ રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે ઉરિયાને કહ્યું, “આજે પણ તું અહીં રહેજે, ને કાલે હું તને વિદાય કરીશ.” એમ ઉરિયા તે દિવસે તથા તેને બીજે દિવસે યરુશાલેમમાં રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે દાઉદે ઊરિયાને કહ્યું, “આજની રાત તું અહીં રહે. અને આવતી કાલે હું તને લડાઈમાં પાછો મોકલીશ.” તેથી ઊરિયા તે દિવસે યરૂશાલેમમાં બીજી સવાર સુધી રહ્યો.