2 Samuel 11:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી સવારમાં દાઉદે યોઆબ ઉપર પત્ર લખ્યો અને તે પત્ર ઉરિયાની મારફતે મોકલ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજે દિવસે દાવિદે યોઆબ પર પત્ર લખ્યો અને તે ઉરિયા સાથે મોકલ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સવારે એમ થયું કે દાઉદે યોઆબ પર પત્ર લખ્યો, ને ઉરિયા મારફતે તે મોકલ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આખરે બીજી સવારે દાઉદે યોઆબને પત્ર લખ્યો, અને ઊરિયા માંરફતે મોકલી આપ્યો.