2 Samuel 11:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તેણે સંદેશાવાહકને આજ્ઞા આપી કહાવ્યું હતું કે, જયારે તું યુદ્ધની સર્વ બાબતો રાજાને કહી રહે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેણે સંદેશકને કહ્યું, “રાજાને યુદ્ધ વિષે તું બધું કહીશ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે સંદેશવાહકને ફરમાવ્યું, “લડાઈનો આ સર્વ હેવાલ તું રાજાને કહી રહે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને યોઆબે પણ સંદેશવાહકને કહ્યું કે, “યુદ્ધ વિષે તું રાજાને અહેવાલ સુપ્રત કરી રહે તે પછી