2 Samuel 11:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર પછી જો કે રાજા ક્રોધે ભરાય અને તને એમ કહે કે, "લડવા સારું નગરની એટલી બધી નજીક તમે કેમ ગયા? શું તમે નહોતા જાણતા, કે તેઓ કોટ પરથી હુમલો કરશે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે તે તારા પર ગુસ્સે થઈને તને પૂછશે કે, ‘તમે તેમની સાથે લડવાને શહેરની એટલા નજીક કેમ ગયા? તેઓ કોટ પરથી બાણો મારશે એવી શું તમને ખબર નહોતી?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી એમ થાય કે જો રાજા ક્રોધે ભરાઈને તને એમ કહે કે, ‘લડવા માટે નગરની એટલા બધા નજીક તમે કેમ ગયા? શું તમે જાણતા નહોતા કે તેઓ કોટ પરથી બાણો મારશે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કદાચ તેઓ ગુસ્સે થશે અને પુછશે કે, ‘તમે લડવા માંટે શહેરની નજીક એટલા બધા શા માંટે ગયા? શત્રુઓ ઉપર સૈનિકો તીર છોડશે તેની તમને ખબર નહોતી?