2 Samuel 11:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેના ધનુર્ધારીઓએ કોટ ઉપરથી અમારા પર તીરંદાજી કરી. અને અમારામાંથી કેટલાક માર્યા ગયા અને તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેમણે અમારા પર કોટ ઉપરથી બાણ માર્યા અને હે રાજા, તમારા કેટલાક સૈનિકો માર્યા ગયા. તમારો સેવક ઉરિયા પણ માર્યો ગયો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ધનુર્ધારીઓએ કોટ પરથી તમારા ચાકરો પર બાણ ફેંક્યા; તેથી રાજાના સૈનિકોમાંથી કેટલાક માર્યા ગયા, ને તમારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર બાદ તેઓએ કોટ ઉપરથી અમાંરા ઉપર બાણોનો માંરો ચલાવ્યો અને આપ નામદારના કેટલાક અમલદારો માંર્યા ગયા, આપનો સેવક ઊરિયા હિત્તી પણ માંર્યો ગયો.”