2 Samuel 11:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સ્ત્રીને ગર્ભ રહ્યો, તેણે માણસ મોકલીને દાઉદને કહાવ્યું કે; "હું ગર્ભવતી છું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સ્ત્રીને પછીથી ખબર પડી કે પોતે સગર્ભા થઈ છે અને તેણે દાવિદને તે જણાવવા સંદેશો મોકલ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સ્‍ત્રીએ ગર્ભ રહ્યો. ત્યારે તેણે માણસ મોકલીને દાઉદને કહાવ્યું, “મને ગર્ભ રહ્યો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સ્ત્રીને ગર્ભ રહ્યો અને તેણે દાઉદને સંદેશો મોકલ્યો કે, “મને ગર્ભ રહ્યો છે.”