2 Samuel 11:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદે યોઆબની પાસે માણસ મોકલીને કહાવ્યું કે, "ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ.'' તેથી યોઆબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે દાવિદે માણસો મોકલીને યોઆબને સંદેશો પાઠવ્યો. “ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ.” તેથી યોઆબે તેને દાવિદ પાસે મોકલ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દાઉદે યોઆબની પાસે માણસ મોકલીને કહાવ્યું, “ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ, ” એટલે યોઆબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે યોઆબને સંદેશો મોકલ્યો કે, “ઊરિયા હિત્તીને માંરી પાસે તાત્કાલિક મોકલ.” આથી યોઆબે ઊરિયાને દાઉદ પાસે મોકલી આપ્યો.