2 Samuel 13:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તે તેની પાસે ખોરાક લાવી, ત્યારે તેણે તેને પકડીને કહ્યું, "મારી બહેન, આવ, મારી સાથે સૂઈ જા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તામાર પોળીઓ લઈને તેની પાસે ગઈ. તે તેને આપવા ગઈ એટલે આમ્નોને તેને પકડી લઈને તેને કહ્યું, ‘બહેન, મારી સાથે સૂઈ જા.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે તે ખાવાને તેની પાસે લાવી ત્યારે તેણે તેને પકડીને કહ્યું, “આવ, મારી બહેન, મારી સાથે સૂઈ જા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તામાંર તેને ખાવાનું આપવા ગઈ ત્યારે આમ્નોને તેને પકડી લીધી અને કહ્યું, “આવ, મને પ્રેમ કર, માંરી સાથે સૂઈ જા.”