2 Samuel 13:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી આમ્નોનને તેના પર અતિશય ધિક્કાર ઉપજ્યો, તે તેને ચાહતો હતો તે કરતાં તેને વધારે તેને ધિક્કારવા લાગ્યો. આમ્નોને તેને કહ્યું, "ઊઠીને જતી રહે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી આમ્નોનને તેના પર અત્યંત નફરત પેદા થઈ. તેણે તેના પર અગાઉ જેટલો પ્રેમ કર્યો હતો તેનાથી વિશેષ નફરત કરી. તેણે તેને કહ્યું, “ચાલી જા.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી આમ્નોનને તેના પર અતિશય ધિક્કાર આવ્યો, કારણ કે જે પ્રેમથી તે તેને ચાહતો હતો તે કરતાં જે ધિક્કાર તેને તેના પર આવ્યો તે અધિક હતો. આમ્નોને તેને કહ્યું, “ઊઠ, જતી રહે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી અચાનક આમ્નોનને તામાંર ઉપર તિરસ્કાર છૂટયો. પહેલાં એને માંટે જેટલો તેને પ્રેમ હતો હવે તેના કરતાં પણ વધારે તેના પ્રત્યે તિરસ્કાર થયો. તે બોલ્યો, “બેઠી થઈ જા અને અહીંથી તુરંત ચાલી જા.”