2 Samuel 13:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે પોતાના અંગત ચાકરને બોલાવીને કહ્યું કે," આ સ્ત્રીને મારી પાસેથી બહાર કાઢી મૂક અને પછીથી બારણું બંધ કર."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ આમ્નોને તેનું સાંભળ્યું નહિ. તેણે તેની શુશ્રૂષા કરનાર જુવાન નોકરને બોલાવીને કહ્યું, “આ સ્ત્રીને મારી દૃષ્ટિ આગળથી દૂર કર. તેને બહાર ધકેલી દઈને બારણું બંધ કરી દે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેણે પોતાની સારવાર કરનાર જુવાનને બોલાવીને કહ્યું, “આ સ્ત્રીને હમણાં જ મારી પાસેથી બહાર કાઢી મૂકીને તેની પાછળ બારણું બંધ કર.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે પોતાના અંગત નોકરને બોલાવીને હુકમ કર્યો, “આ સ્ત્રીને માંરા મોઢા આગળથી દૂર કર, એને બહાર કાઢ અને બારણું બંધ કરી દે.”