2 Samuel 13:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આમ્નોન ખુબ હતાશ હતો અને તે પોતાની બહેન તામાર પ્રત્યેના તલસાટને કારણે બીમાર પડ્યો. તે કુંવારી હતી એટલે તેની સાથે કશું ખોટું કરવું તે આમ્નોનને મુશ્કેલ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તેના પરના પ્રેમના વિરહમાં બીમાર પડી ગયો. તેને મેળવવી એ તેને અશક્ય લાગતું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આમ્મોન પોતાની બહેન તામાર માટે એટલો બધો મોહાંધ થઈ ગયો કે તે માંદો પડ્યો, કેમ કે તે કુંવારી હતી, અને તેને કંઈ પણ કરવું તે આમ્મોનને મુશ્કેલ લાગ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ્નોનને તે ખૂબ સુંદર લાગી અને તામાંરની એવી મોહિની લાગી હતી કે તે માંદો પડયો, તામાંર કુમાંરિકા હતી અને આમ્નોનને તેને કંઈ અનિષ્ટ કરવાનું વિચાર્યુ નહિ પણ તેને તે જોઇતી જ હતી.