2 Samuel 13:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જયારે દાઉદ રાજાએ એ સર્વ વાતો સાંભળી, ત્યારે તે ઘણો ગુસ્સે થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ રાજાને એ બનાવની ખબર પડી ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ દાઉદ રાજાએ એ સર્વ વાતો સાંભળી, ત્યારે તેને ઘણો ક્રોધ ચઢ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે દાઉદે આખી વાત જાણી ત્યારે તેને ઘણો ક્રોધ ચડયો.