2 Samuel 13:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું કે, "હે રાજા જો હવે, તારા દાસ પાસે ઘેટાં કાતરનારાઓ છે. કૃપા કરી, રાજા તથા તેના ચાકરોને તમારા સેવક સાથે આવવાની પરવાનગી આપો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે રાજાની પાસે જઈને કહ્યું, “રાજન, હું મારાં ઘેટાનું ઊન ઉતરાવી રહ્યો છું. તમે અને તમારા અધિકારીઓ મિજબાનીમાં પધારશો?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું, “રાજાજી, હું હમણાં મારા ઘેટાં કતરાવી રહ્યો છું. તો તમે તમારા સર્વ અમલદારો સાથે આવો એવી મારી વિનંતી છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું, “અત્યારે તો અમે ઘેટાંની ઊન કાતરી રહ્યાં છીએ, તેથી આપ આપના સેવકો સાથે પધારવાની કૃપા કરશો?”