2 Samuel 13:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે હવે રાજાના સર્વ દીકરાઓ મરણ પામ્યા છે, એમ ધારીને મારા માલિક પોતાના મનમાં દુઃખી થવું નહિ, કેમ કે, ફક્ત આમ્નોન એકલો જ મરણ પામ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હે રાજા, મારા માલિક, તમારા બધા જ પુત્રો મારી નાખવામાં આવ્યા છે એવા સમાચાર માની લઈને દુ:ખી થશો નહિ. માત્ર આમ્નોનને જ મારી નાખવામાં આવ્યો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે હવે રાજાના સર્વ પુત્રો મરણ પામ્યા છે, એમ ધારીને મારા મુરબ્બી રાજાએ પોતાના મનમાં દુ:ખી થવું નહિ, કેમ કે માત્ર આમ્નોન મરણ પામ્યો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા સર્વ પુત્રોનો સંહાર થયો નથી! ફકત આમ્નોન જ માંરી નંખાયો છે.”