2 Samuel 13:37 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ આબ્શાલોમ નાસીને ગશૂરના રાજા, આમિહુદના દીકરા તાલ્માયની પાસે ગયો. દાઉદ પોતાના દીકરાને યાદ કરીને દરરોજ આક્રંદ કરતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આબ્શાલોમ નાસી છૂટયો અને ગેશૂરના રાજા આમ્મીહુદના પુત્ર તાલ્માય પાસે જતો રહ્યો અને ત્યાં ત્રણ વર્ષ રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ આબ્શાલોમ નાસીને ગશૂરના રાજાની એટલે આમિહુદના દિકરા તાલ્માયની પાસે જતો રહ્યો. અને [દાઉદ] પોતાના પુત્ર ને માટે દરરોજ શોક કરતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આબ્શાલોમ નાસી જઈને આમ્મીહૂરના પુત્ર ગશૂરના રાજા તાલ્માંયની પાસે જતો રહ્યો, રાજા દરરોજ તેના પુત્ર માંટે શોક કરતો હતો.