2 Samuel 13:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે દાઉદે તેના મહેલમાં તામારને સંદેશો કહેવડાવ્યો કે, "હમણાં તારા ભાઈ આમ્નોનને ઘરે જઈને તેને સારુ ખોરાક તૈયાર કર."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી દાવિદે તામારને મહેલમાં સંદેશો મોકલ્યો, “આમ્નોનને ઘેર જઈને તેને માટે ભોજન તૈયાર કર.” તામાર પોતાના ભાઇ આમ્નોનને ત્યાં ગઈ તો તે પથારીમાં સૂતેલો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આથી દાઉદે તામારને ઘેર માણસ મોકલીને કહાવ્યું, “હમણાં તાર ભાઈ આમ્નોનને ઘેર જઈને તેને માટે રસોઈ બનાવ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદ સહમત થયો અને તામાંરને સંદેશો મોકલ્યો કે, “તારા ભાઈ આમ્નોનને ઘેર જઈ તેના માંટે રસોઈ તૈયાર કર.”