2 Samuel 14:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી આબ્શાલોમે યોઆબને રાજા પાસે સંદેશ મોકલવા માટે તેડાવ્યો, પણ યોઆબ તેની પાસે આવ્યો નહિ. તેથી આબ્શાલોમે ફરી બીજીવાર સંદેશ મોકલ્યો, તેમ છતાં યોઆબ આવ્યો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી આબ્શાલોમે પોતાને રાજા પાસે લઈ જવા માટે યોઆબને બોલાવ્યો, પણ યોઆબ ગયો નહિ. આબ્શાલોમે તેને ફરીથી સંદેશો પાઠવ્યો, પણ યોઆબ ગયો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે આબ્શાલોમે યોઆબને રાજા પાસે મોકલવા માટે તેડાવ્યો. પણ તે તેની પાસે આવવા ચાહતો નહોતો. તેણે ફરી બીજી વાર માણસ મોકલ્યું. પણ તે આવ્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી આબ્શાલોમે તેને માંટે રાજા સામે જવા સંદેશો મોકલવા યોઆબને સંદેશો મોકલાવ્યો, પણ યોઆબે આવવાની; આબ્શાલોમ સાથે વાત કરવાની ના પાડી, આબ્શાલોમે ફરી સંદેશો મોકલ્યો, તો પણ યોઆબે આવવાની ના પાડી.