2 Samuel 14:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી હું તને જે કહું તે પ્રમાણે રાજા પાસે જઈને તેને કહે." પછી યોઆબે તેને એ વાત કહી કે જે તેણે જઈને રાજાને કહેવાની હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી રાજા પાસે જઈને હું તને કહું તે પ્રમાણે જ તારે કહેવાનું છે. પછી તેણે શું કહેવું તે યોઆબે તેને કહ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રાજાની પાસે અંદર જઈને તેની સાથે આ રીતે વાત કર.” શું શું કહેવું તે યોઆબે તેના મોંમાં મૂક્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી રાજા પાસે જજે અને મુલાકાત માંગજે, અને પછી રાજાને આ શબ્દો કહેજે.” પછી યોઆબે તેને રાજાને શું કહેવું તે કહ્યું.