2 Samuel 14:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે યોઆબે આબ્શાલોમના ઘરે આવીને તેને કહ્યું, "તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ લગાડી?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆબે આબ્શાલોમને ઘેર જઈને પૂછયું, “તારા નોકરોએ મારા ખેતરમાં આગ કેમ લગાડી?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યોઆબ ઊઠીને આબ્શાલોમ પાસે તેને ઘેર ગયો, ને તેને કહ્યું, “તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ મૂકી?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોઆબ આબ્શાલોમને ઘેર તરત જ પહોંચી ગયો અને પૂછવા લાગ્યો. “તારા નોકરોએ માંરા ખેતરને આગ શા માંટે ચાંપી?”