2 Samuel 15:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બસો આમંત્રિત માણસો યરુશાલેમથી આબ્શાલોમની સાથે ગયા. તેઓ તેમના ભોળપણમાં તેની સાથે ગયા હતા, આબ્શાલોમની યોજના વિષે તેઓ તદ્દન અજાણ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આબ્શાલોમના આમંત્રણથી યરુશાલેમથી તેની સાથે 200 માણસ આવેલા હતા. તેમને આ કાવતરાની કંઈ ખબર નહોતી અને બધા નિખાલસ ભાવે ગયા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નોતરેલા બસો માણસો યરુશાલેમથી આબશાલોમ સાથે ગયા હતા, તેઓ ભોળપણમાં ગયા હતા, અને તેઓ કંઈ પણ જાણતા ન હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યરૂશાલેમથી 200 માંણસો આબ્શાલોમની સાથે ગયા હતા, પરંતુ તેઓને તેના કાવતરા સંબંધી કાંઈ જ જાણ ન હતી.