2 Samuel 15:37 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી દાઉદનો મિત્ર, હુશાય, જયારે નગરમાં પહોંચ્યો ત્યારે આબ્શાલોમ યરુશાલેમમાં પ્રવેશતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી આબ્શાલોમ યરુશાલેમમાં આવી પહોંચ્યો ત્યારે દાવિદનો મિત્ર હુશાય શહેરમાં પાછો આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી દાઉદનો મિત્ર હુશાય નગરમાં ગયો; અને આબ્શાલોમ [પણ] યરુશાલેમમાં આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી આબ્શાલોમ યરૂશાલેમમાં દાખલ થતો હતો ત્યાં જ દાઉદનો મિત્ર હૂશાય પાછો નગરમાં આવ્યો.