2 Samuel 16:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આબ્શાલોમે હૂશાયને કહ્યું, "શું તારા મિત્ર પ્રત્યેની તારી વફાદારી આવી જ છે? તું તેની સાથે શા માટે ન ગયો?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આબ્શાલોમે તેને પૂછયું, “તારા મિત્ર દાવિદ પ્રત્યેની તારી આટલી વફાદારી છે? તું તેની સાથે કેમ ન ગયો?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એથી આબ્શાલોમે હુશાયને કહ્યું, “શું તારા મિત્ર પ્રત્યે તારી માયા આવી જ કે? તારા મિત્રની સાથે તું કેમ ન ગયો?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ આબ્શાલોમે તેને કહ્યું, “શું તારા મિત્ર પ્રત્યેની તારી આવી જ વફાદારી છે? તું તારા મિત્ર દાઉદ સાથે શા માંટે ન ગયો?”