2 Samuel 18:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ હુકમની અવજ્ઞા કરીને જો મેં છાની રીતે આબ્શાલોમને મારી નાખ્યો હોત, તો તે બાબત રાજાની જાણમાં આવ્યા વગર રહેત નહિ તું પોતે જ મારી વિરુદ્ધ થઈ ગયો હોત. અને મારા પર આરોપ મૂકવામાં તું પહેલો હોત."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો મેં રાજાની આજ્ઞાનો ભંગ કરીને આબ્શાલોમને મારી નાખ્યો હોત તો રાજાને એની ખબર પડી જાત અને તમે મારો બચાવ કર્યો ન હોત. (રાજાને તો બધી ખબર પડે જ છે.)”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ હુકમ નહિ [માનીને] જો મેં તેના જીવ સામે દગો કર્યો હોત, (ને રાજાથી છાની એવી કોઈ વાત નથી) તો તું પોતે પણ મારી વિરુદ્ધ થાત.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં જો આબ્શાલોમને માંર્યો હોત તો રાજાને તેની ખબર પડી હોત અને તમે પોતે જ માંરી વિરુદ્ધ થઇ ગયા હોત. માંરા ઉપર આરોપ મૂકવામાં તમે પહેલા હોત.”