2 Samuel 18:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યોઆબે કૂશીને કહ્યું, "તું જા, તેં જે જોયું છે તે રાજાને કહેજે." કૂશી યોઆબને પ્રણામ કરીને રાજાને તે વાતની ખબર આપવાને ચાલી નીકળ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે તેના કૂશી ગુલામને કહ્યું, “જા, તેં જે જોયું છે તે જઈને રાજાને જણાવ.” ત્યારે ગુલામે તેને નમન કર્યું અને પછી દોડીને ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી યોઆબે એક કૂશીને કહ્યું, “તેં જે જોયું છે તેની ખબર તું જઈને રાજાને આપ.” અને કૂશી યોઆબને પ્રણામ કરીને દોડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ યોઆબે એક કૂશીને કહ્યું, “તું જા, અને તેં જે જોયું છે તે રાજાને કહેજે.” તે ગુલામ યોઆબને પ્રણામ કરીને રાજાને કહેવા દોડ્યો.