2 Samuel 18:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અહિમાઆસે કહ્યું, "ગમે તે થાય," હું તો જવાનો જ. "તેથી યોઆબે તેને ઉત્તર આપ્યો, "ઠીક તો જા." પછી અહિમાઆસ મેદાનના રસ્તે દોડ્યો અને કૂશીની આગળ નીકળી ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆબે પૂછયું, “દીકરા, તું શા માટે જવા માગે છે? એને બદલે તને કોઈ ઇનામ મળવાનું નથી.” અહિમાસે કહ્યું, “થવાનું હોય તે થાય. મારે જવું છે.” યોઆબે કહ્યું, “તો જા.” તેથી અહિમાસ યર્દન નદીની ખીણમાં થઈને દોડયો અને કૂશી ગુલામની આગળ થઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ [તેણે કહ્યું કે,] “ગમે તેમ હોય, પણ હું તો દોડવાનો.” એટલે યોઆબે કહ્યું, “દોડ.” એટલે અહિમાઆસ મેદાનને રસ્તે દોડ્યો, ને કૂશીની આગળ નીકળી ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અહીમાંઆસ ફરી બોલ્યો, “જે થવાનું હોય તે થાય, હું તો જવાનો જ.” યોઆબે કહ્યું, “તો જા.” આથી તે યર્દનના કાંઠાને રસ્તે દોડવા લાગ્યો અને કૂસીની આગળ નીકળી ગયો.