2 Samuel 18:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ચોકીદારે જોયું કે બીજો એક માણસ પણ દોડતો આવી રહ્યો છે. ચોકીદારે દરવાનને બોલાવીને કહ્યું, "જો ત્યાં બીજો કોઈ માણસ પણ આવે છે." એટલે રાજાએ કહ્યું, "તે પણ સમાચાર લઈને આવતો હશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ચોકીદારે બીજા માણસને એકલો દોડતો આવતો જોયો અને તેણે નીચે બૂમ પાડીને દરવાનને બોલાવ્યો, “જો બીજો એક માણસ દોડતો આવે છે.” રાજાએ કહ્યું, “એ પણ શુભ સમાચાર લઈને આવતો હશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તે ચોકીદારે એક બીજા માણસને દોડતો જોયો. તે ચોકીદારે દરવાનને હાંક મારીને કહ્યું, “જો, [બીજો] માણસ એકલો દોડતો આવે છે.” રાજાએ કહ્યું, “જો, [બીજો] માણસ એકલો દોડતો આવે છે.” રાજાએ કહ્યું, “તે પણ સમાચાર લાવે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે ચોકીદારે જોયું કે બીજો એક મૅંણસ પણ દોડતો આવતો હતો, તેણે બૂમ પૅંડીને દરવાનને સમાંચાર આપ્યા, એટલે રાજાએ કહ્યું, “એ પણ ખબર લઈને આવે છે.”