2 Samuel 18:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી રાજાએ કહ્યું, "એક બાજુ ફરીને અહીં ઊભો રહે." તેથી અહિમાઆસ ફરીને એક બાજુએ ઊભો રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાએ કહ્યું, “ત્યાં એક બાજુએ ઊભો રહે.” એટલે તે જઈને બાજુ પર ઊભો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ કહ્યું, “એક બાજુએ ફરીને અહીં ઊભો રહે.” એટલે તે એક બાજુ ફરીને ઊભો રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાએ કહ્યું, “એક બાજુ ખસીને થોડી વાર ઊભો રહે.” આથી તે ખસીને એક બાજુએ ઊભો રહ્યો.