2 Samuel 19:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે મારા ભાઈઓ છો, તમે મારા અંગતજનો છો તો પછી રાજાને પાછો લાવવામાં તમે શા માટે સૌથી છેલ્લાં રહ્યા છો?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે તો મારા સંબંધીઓ, મારા હાડમાંસના છો. મને પાછો લઈ જવામાં તમે છેલ્લા કેમ?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે મારા ભાઈઓ છો, તમે મારાં હાડકાં તથા મારું માંસ છો; તો રાજાને પાછા લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે તો માંરા ભાઈઓ છો, માંરું જ લોહી અને માંરું જ માંસ છો. રાજાને પાછો લાવવામાં તમે શા માંટે સૌથી છેલ્લા છો?’