2 Samuel 19:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાહુરીમના ગેરાનો દીકરો શિમઈ બિન્યામીની, જલદીથી યહૂદિયાના માણસો સાથે દાઉદ રાજાને મળવા આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ જ સમયે ગેરાનો પુત્ર શિમઈ બિન્યામીની બાહુરીમથી રાજા દાવિદને મળવા ઉતાવળે આવી પહોંચ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બાહુરીમના ગેરાનો દિકરો, શિમઈ બિન્યામીની, ઉતાવળ કરીને યહૂદિયાના માણસો સાથે દાઉદ રાજાને મળવા આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી બાહૂરીમનો બિન્યામીનકુળનો ગેરાનો પુત્ર શિમઈ યહૂદાના લોકો સાથે રાજા દાઉદને મળવા આવ્યો અને જલ્દીથી ત્યાં પહોંચી ગયો.