2 Samuel 19:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદે તેને કહ્યું, "શા માટે ગઈ ગુજરી બાબતો તું મને જણાવે છે? મેં નિર્ણય કર્યો છે કે, તું અને સીબા શાઉલની બધી મિલકત વહેંચી લો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાએ જવાબ આપ્યો, “તારે હવે વધારે કંઈ કહેવાની જરુર નથી. હવે તું અને સીબા શાઉલની મિલક્ત વહેંચી લો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ તને કહ્યું, “તારી બાબતો વિષે તું હવે વધારે શું કરવા બોલે છે? હું કહું છું કે, તું ને સીબા જાગીર વહેંચી લો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે કહ્યું, “હવે તમાંરે વધુ કહેવાની જરૂર નથી. મેં નિર્ણય કર્યો છે કે, હું તારી અને સીબાની વચ્ચે શાઉલની બધી મિલકત વહેંચી દઇશ.”