2 Samuel 19:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી બાર્ઝિલ્લાય ગિલ્યાદી રોગલીમથી આવ્યો અને રાજાને યર્દન પાર પહોંચાડવાને તેની સાથે યર્દન ઊતર્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગિલ્યાદ પ્રાંતનો બાર્ઝિલાય પણ રોગેલીમથી રાજાને મળવા યર્દન નદીની પેલે પાર આવ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી બાર્ઝિલ્લાય ગિલ્યાદી રોગલીમથી ઊતરીને આવ્યો. અને રાજાને યર્દન પાર પહોંચાડવા માટે તે તેની સાથે સાથે યર્દન ઊતર્યો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગિલયાદનો બાઝિર્લ્લાય પણ રોગલીમથી રાજાને યર્દન નદી પાર પહોંચાડવાને આવી પહોંચ્યો.