2 Samuel 19:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાએ પોતાનું મુખ પર આવરણ કરીને ભારે વિલાપ કર્યો, "મારા દીકરા આબ્શાલોમ, આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા!"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજા પોતાનું મુખ ઢાંકીને પોક મૂકીને રડયો. “ઓ મારા પુત્ર, મારા પુત્ર આબ્શાલોમ, આબ્શાલોમ, મારા પુત્ર.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ પોતાનું મુખ ઢાંક્યું, ને રાજાએ મોટે સાદે વિલાપ કર્યો, “ઓ મારા દિકરા આબ્શાલોમ, અરે આબ્શાલોમ, મારા દિકરા, મારા દિકરા!”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા પોતાના હાથ વડે પોતાનું મુખ ઢાંકીને વિલાપ કર્યા કરતો હતો. “ઓ માંરા પુત્ર આબ્શાલોમ! ઓ આબ્શાલોમ, માંરા પુત્ર, માંરા પુત્ર!”