2 Samuel 2:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આબ્નેરે પાછળ જોઈને તેને કહ્યું, "શું તું અસાહેલ છે?" તેણે જવાબ આપ્યો કે, "હું તે છું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આબ્નેરે પાછળ ફરીને જોયું અને પૂછયું, “અસાહેલ, એ શું તું છે?” તેણે કહ્યું, “હા.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે આબ્નેર પાછળ નજર કરીને કહ્યું, “અસાહેલ, એ શું તું છે?” તેણે ઉત્તર આપ્યો, “હા હું છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આબ્નેરે પાછા ફરીને તેને પૂછયું, “કોણ? અસાહેલ છે?” તેણે કહ્યું, “હા, હું જ અસાહેલ છું.”