2 Samuel 20:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમાસાને રસ્તા ઉપરથી લઈ લેવામાં આવ્યા પછી બધા લોકો યોઆબની પાછળ બિખ્રીના દીકરા શેબાનો પીછો કરવા ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રસ્તા પરથી શબ ખસેડયા પછી બધા માણસો શેબાનો પીછો કરવા યોઆબ પાછળ ચાલ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને રાજમાર્ગમાંથી ખસેડવામાં આવ્યો, ત્યારે સર્વ લોક બિખ્રીના દિકરા શેબાની પાછળ પડવા યોઆબની પાછળ ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમાંસાને રસ્તા ઉપરથી ખસેડી નાખ્યા પછી બધા લોકો યોઆબની પાછળ તેની સાથે જોડાવા અને બિખ્રીના પુત્ર શેબાનો પીછો કરવા ગયા.