2 Samuel 20:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શેબા ઇઝરાયલનાં બધા કુળો પાસે થઈને રસ્તામાં આવતા આબેલ, બેથ-માકામાં તથા બિખ્રીઓમાં ફર્યો, તેઓ એકસાથે ભેગા થઈને શેબાને અનુસર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શેબા ઇઝરાયલનાં સર્વ કુળોના પ્રદેશ વટાવીને આબેલ-બેથ- માખાના નગરમાં ગયો, અને બિખ્રીના કુટુંબના સર્વ માણસો તેની પાસે એકઠા થઈને તે નગરમાં ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ઇઝરાયલનાં સર્વ કુળોમાં થઈને આબેલમાં, તથા બેથ-માકામાં તથા સર્વ બિખ્રીઓમાં ફર્યો; અને તેઓ ભેગા થઈને તેની પાછળ ગયા પણ ખરા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શેબા ઇસ્રાએલના બધા કુળો પાસે થઈને રસ્તામાં આવતા આબેલ-બેથ-માંઅખાહ પાસે ગયો અને ત્યાં બિખ્રીઓના કુટુંબના બધા મૅંણસો તેની આસપાસ એકઠા થઈ ગયા અને તેની પાછળ નગરમાં ગયા.