2 Samuel 20:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી નગરની દિવાલને તોડવાનું શરૂ કર્યું ત્યારે એક જ્ઞાની સ્ત્રીએ બૂમ પાડીને કહ્યું, "સાંભળો, કૃપા કરી સાંભળો! યોઆબને કહે કે તે અહીં મારી પાસે આવો કે જેથી હું તેની સાથે વાત કરું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ નગરમાં રહેતી એક ચતુર સ્ત્રીએ કોટ પરથી બૂમ પાડી, “સાંભળો, સાંભળો. યોઆબને અહીં આવવા કહો. હું તેની સાથે વાત કરવા માગું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે એક શાણી સ્ત્રીએ નગરમાંથી બૂમ પાડી, “સાંભળો, સાંભળો; કૃપા કરીને યોઆબને કહો કે તે અહીં આવે, ને હું તેની સાથે વાત કરું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે શહેરની એક ચતુર સ્ત્રીએ કોટ ઉપર ઊભા રહીને બૂમ પૅંડીને કહ્યું, “સાંભળો, સાંભળો યોઆબને કહો કે અહીં આવે, માંરે તેની સૅંથે વાત કરવી છે.”